Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૈનોના પરમ પાવન પર્યુષણના દિવસો ધર્મપ્રેમથી આગળ વધી રહ્યાં છે

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં ઠેર ઠેર તપ , ત્યાગ અને ધર્મ આરાધનાનો માહૌલ સર્જાય રહ્યો છે પર્યુષણ પર્વમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના ધર્મસ્પશી પ્રવચનો ભાવિકોને ભાવ વિભોર કરી રહ્યાં છે વલસાડમાં શ્રી વાગડ વિશા ઓશવાડ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંધમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન લોકોને ભાવ વિભોર કરી રહ્યા છે વલસાડ જિલ્લા માંથી ઠેર ઠેર લોકો આવી રહ્યાં છે જ્યારે જૈન ધર્મનો સંદેશો છે કે અહિંસા પરમો ધર્મ કોઈ જીવને દુખી કરવો એ પણ પાપ છે

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં તલોદરા ગામ નજીક કારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

લીંબડી તાલુકાના ભથાણ ગામે એક સાથે 20 થી વધુ કમળાના કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગ ઉપર મોટરસાયકલ સવાર વ્યક્તિઓને ટેમ્પો ચાલકે ટક્કર મારતા ઘાયલ થયેલ બે લોકો ને સારવાર અર્થે ખસેડાયા હતા ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!