(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લાના ડુંગરી ગામમાં જોડતા મુખ્ય માર્ગની હાલત ઓક્સિજન વગરની થઈ છે તંત્ર જેમ મરણ પથારી પર હોઈ તેવી લોક ચર્ચા છે જેથી લોકોમાં રોષની લાગણી છે વલસાડના ડુંગરી ગામનો ડુંગરી બજારથી ઊંટડી જેસપોર ગામને જોડતો મુખ્ય માર્ગ પર વેધ હૉસ્પિટલ પાસે રોડ પર મસમોટા ખાડાએ તંત્રની પોલખોલી છે આવા બેકાર રસ્તાથી લોકો ખુબજ હેરાન છે લોકોએ બાબતે અનેક વખત રજૂઆત પણ કરી છે પણ કાન બંધ કરેલ તંત્ર લોકોનો અવાજ કેમ નથી જોતું ? આ મુખ્યમાર્ગ પરથી હજારો લોકો પસાર થતા હોઈ છે લોકો જોવે છે બેકાર રસ્તાનો નજારો તો તંત્ર કેમ નથી જોતું ? શું તંત્રને લોકોને હેરાન કરવામાં જ રસ છે ?તંત્રના મહાનુભાવને જો હીંચકા ખાવા હોઈ તો તે આ વિસ્તારની મુલાકાત લે તો તેને ખબર પડશો કે લોકોની સમસ્યા શું છે પણ જશો કોણ ? લોકોની સમસ્યાનું નિરાકરણ કોણ લાવશો ? જયારે આ વિસ્તારના રસ્તા જોઈએ તો વીચાર માંગે તેવો પ્રશ્ન કે તંત્ર ખાડામાં કે રોડ ખાંડામાં ?
ડુંગરી ગામમાં તંત્ર ખાંડામાં કે રોડ ખાંડામાં ! લોકોની સમસ્યા ચરમસીમાએ !
Advertisement