Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક એક બાઈક ચાલક યુવક પર જીવંત હાઈ ટેન્શન વીજ તાર તૂટી પડતા મોત..

Share

 
જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક એક બાઈક ચાલક યુવક પર જીવંત હાઈ ટેન્શન વીજ તાર તૂટી પડતા યુવક નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું…..

યુવક ના હાથ માં જીવંત વીજ તાર ભરાઇ જતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે..અડધા કલાક સુધી વીજ કંપની ને જાણ કરવા છતાં વીજ પુરવઠો બંધ ન કરતા લોકોમ રોષ છવાયો હતો…વીજ લાઈટ બંધ થયા બાદ યુવક ને વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન યુવક નું મોત નીપજ્યું હતું…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

ProudOfGujarat

ભરૂચમાં વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!