Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી મેળો યોજાયો.

Share

(કાર્તિક બાવીશી )વલસાડ નગરપાલિકા દ્વારા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે આજરોજ મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી મેળો સને – 2018 નું આયોજન કવામા આવ્યું હતું. જેમાં ફિટર, ઇલેક્ટ્રિકટ્રીસ્યન, ઓફિસ આશ્સિસ્ટન, કમ્પ્યુટર ઓપરેટર, મિકેનિ, ડ્રાફ મેન, સર્વેયર સહિત ના જુદ જુદા રોજગાર અંગે ના ઉમેદવારો એ પોતાના રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ભરતી મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને આ પ્રસંગે નગરપાલીકા ના પ્રમુખ પંકજ આહીર, ઉપ પ્રમુખ ઊર્મિ બેન દેસાઈ, શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી, ચીફ ઓફીસર જે. યુ. વસાવા, કારોબારી અધયક્ષ ભરત ભાઈ પટેલ, નગરપાલિકાના સભ્ય ધર્મેશ પટેલ, પ્રવીણ પટેલ સહિત નગરપાલીકા ના કર્મચારીઓ સાથે ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

પટના બાંદ્રા એક્સ. ટ્રેનમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!