Proud of Gujarat
GujaratFeaturedINDIA

ABVP વલસાડ દ્વારા પોલીસના સ્ટાફ ને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરાઈ

Share

(કાર્તિક બાવીશી )અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજ રોજ રક્ષાબંધન નિમિત્તે વલસાડ પોલીસ સ્ટેશનમાં જઈને પોલિસ સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી . ABVP ના બહેનો એ જણાવ્યું કે આખા વર્ષ દરમિયાન પોલીસના ભાઈઓ બહેનો ની રક્ષા કરતા હોય છે. રક્ષાબંધન દિવસ પણ રજાના લઈને પોતાની ફર્ઝ બજાવતા હોય છે. જેથી આજરોજ બહેનો દ્વારા પોલીસ  ભાઈઓને રાખડી બાંધી રક્ષા નું વચન લીધું હતું જ્યારે પોલીસ સ્ટાફના કર્મચારીમા પણ ખુશીનો માહોલ હતો.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત.

ProudOfGujarat

આજરોજ મેઘમણી કંપની પાસે રહેતા ઝારખંડનાં કામદારોને વતન જવા માટે ટ્રેન ટિકિટ ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી.

ProudOfGujarat

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક અને ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!