(કાર્તિક બાવીશી ) વલસાડમાં પહેલાસારા વરસાદમાં લોકોને ખુશીની લહેર જોવા મળી હતી પણ “નપાણીયા “તંત્રના પાપે છીપવાડ ,મોગરાવાડી વિસ્તાર જેવા અનેક વિસ્તારમા પાણી ફરી તંત્રની કામગિરી પર થી પસાર થયા હતા લોકોએ તંત્રની કામગીરી પર ફિટકાર વરસાવી હતી વલસાડમાં અનેક વર્ષોથી પાણી ભરવાની સમસ્યા છે પણ તંત્ર ફોટો સેશન માંથી ફ્રી નથી હોતું ને લોકોને હાલાકીનૌ સામનો કર્વો પળે છે લોકોના મન ની વાત સાભળનાર ની લોકોને જરૂર છે પણ એવો નાયક “ગાયબ “છે તેવી લોકોમાં ચર્ચા છે વલસાડના પ્રમુખો ,નેતાઓ લોકોની સમસ્યા સમજી લોકોના પ્રશ્ન નું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે પણ લોકોને હવે વિશ્વાસ નથી તેવી પણ લોકોમાં ચર્ચા છે જ્યારે પાલિકાની ચૂંટણી ,લોકસભાની ચૂંટણી પર મત માગનાર નેતાઓ આ વિસ્તારમાં નજર કરી તંત્રને “બુલેટ ટ્રેન ” ની સ્પીડની માફક કામે લગાડે તેવી લોકોની માગણી છે પણ કરશો કોણ એ મોટો પ્રશ્ન છે વલસાડમાં “વિજયરૂપી “વરસાદનું આગમન તંત્રના પરાજય માફક નિવડ્યું તેમાં શંકાને સ્થાન નથી
વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..
Advertisement