Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-ઉમરગામ GIDCની અરિહંતમ લાઈફ કેર નામની કંપનીમાં બોઈલર ફાટ્યું-2 કામદારો સારવાર હેઠળ…..

Share

જાણવા મળ્યા મુજબ વલસાડજિલ્લાના સરીગામ-ઉમરગામ GIDCની કંપનીમાં બોઈલર ફાટ્યું હોવાની જાણકારી મળી રહી છે..અરિહંતમ લાઈફ કેર નામની કંપનીમાં બોઈલર ફાટ્યું છે…બોઇલર ફાટતા ઈજાગ્રસ્ત 2 કામદારોને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે..હાલ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ…

ProudOfGujarat

ભરૂચ : બી.ઇ.આઈ.એલ. ખાતે ‘’કૌન બનેગા સુરક્ષા જ્ઞાની’’ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળાની ગલીઓમાં ઉછરેલા રાજ મોદી ઝિમ્બાબવે સરકારમાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ મંત્રી બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!