Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત રેન્જ ઓપરેશન ગૂર્પ અને આરઆરસેલની ટીમ દ્વારા 63 ગુનાનો વોન્ટેડ આરોપી પિન્ટુ નવાપૂર ઝડપાયો

Share

 

(કાર્તિક બાવીશી ) સુરત રેન્જના આઈજીના માર્ગદર્શનથી ચાલતી અને સુંદર કામગીરી કરતી રેન્જ ઓપરેશન ગુર્પ અને આરઆરસેલની સંયુક્ત ટીમ દ્વારા આરોપીને પકડવાની કામગીરીથી વોન્ટેડ આરોપીમાં ફફડાટ ફેલાયો છે સુરત રેન્જ વિસ્તાર માંથી 63 ગુનાનો પિન્ટુને પકડતા જ આરોપી એ આરોપ કરતા પેલા વિચારવું પડશે સુરત રેન્જ આજી સુંદર કામગીરી માટે જાણીતા છે ત્યારે ઓપરેશન ગૂર્પના પીઆઈ શ્રી એસ કે રાયના ટીમ વર્ક થી પિન્ટુ પકડાયો હતો.જયારે રેન્જ આઈજી સારા અધિકારી અને કડક અધિકારીની છાપ ધરાવે છે જેથી બુટલેગરોની કમર અને ખોટા કામ કરનારની ખેર રહી નથી તેવી પણ ચર્ચા છે

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર ખાતે શ્રમકાર્ડ અને આધારકાર્ડ લિંકની સમજૂતી માટે શિબિર યોજાઇ.

ProudOfGujarat

વાગરા વિધાનસભા બેઠક પર ભાજપે આપ્યો કોંગ્રેસને ઝટકો, ૩૦૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયા ખેસ ધારણ કર્યો

ProudOfGujarat

ધી સાંસરોદ હાઈસ્કૂલમાં ૭૪ માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!