Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બુટલેગરોનો દિવાસાના દિવસે દિવાડો નિક્ડ્યો ! પોલીસની લાલઆંખે બુટલેગરોની આંખોમાં મરચું નાખ્યું !

Share

(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લામાં દારૂબંધીમાં દારૂબંધી માટે પોલીસ પર ખોટા આક્ષેપો પણ વધુ થતા હોઈ છે પણ સામે કામગીરી દેખાઈ તેવા મહાનુભાવ પણ ઓછા છે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી ,નાયબ પોલીસ અધિક્ષક એલ બી ઝાલાના સુંદર માર્ગદર્શનથી વલસાડ જિલ્લામાં બુટલેગરોમાં ડર આવ્યો છે જયારે વલસાડ જિલ્લા પોલીસના પીઆઈ ,પીએસઆઈ ,તેમજ સ્ટાફની મહેનતે પણ દારૂની હેરફેર કરનારની કમર તોડી છે જયારે દિવાસાના દિવસે પારડી પોલીસની હદ વિસ્તારની ચેક પોસ્ટ પર બુટલેગરોનો “દિવાડો “નીકડો હતો પોલીસ તંત્રની લાલઆંખ જોઈ બુટલેગરોની આંખોમાં મરચું ફેકાયું હોઈ તેમ તેને દમણ પરત ફરવું પડ્યું હતું વલસાડ જિલ્લા પોલીસના ચુસ્ત વાહન ચેકિંગે દારૂબંધીનું પાલન ન કરનારની નાનીયાદ કરાવી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપુરા ની દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ની તવાઇ …

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાણીયાદરા નજીક અનઅધિકૃત ગેસ રિફિલિંગ કરતાં બે ને ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

નેત્રંગ પોલીસે નોળીયા કંપનીમાં બાર પરીવારને અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!