Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનાં ભજન અને રાસ ગરબા જેવી કૃતિઓ અને મટકી ફોડ કાર્યક્રમ ની ઉજવણી કરી હતી. જેમાં શ્રી રંગ નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મોતીસિંહ માટેએડા તથા ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો, વિધ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

અંક્લેશ્વર રોટરી ક્લબે વિકસાવેલાં ગ્રીન બેલ્ટ ને કચરાની સાઈટ બનાવી દેવાઈ

ProudOfGujarat

બ્રેકીંગ ..અંકલેશ્વર ગડખોલ માં લોકો છેતરાયા.?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!