Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાના વટારીયા ગામે શ્રી ગણેશ સુગર- વટારીયાના સંયુકત ઉપક્રમે સેવા-રૂરલ- ઝઘડીયા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો.

Share

શ્રી ગણેશ સુગર-વટારીયા દ્વારા દર વર્ષે નિયમીત આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધેલ છે.

ચાલુ વર્ષે પણ તાઃ ૧૭-૦૭-૨૦૨૨ના રોજ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., વટારીયાના સંયુકત ઉપક્રમે સેવા-રૂરલ- ઝઘડીયા દ્વારા પ્રાથમિક શાળા-વટારીયા ખાતે આંખ નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આજુ-બાજુના વિસ્તારનાં ગામડાઓનાં આખંને લગતા રોગોના કુલ ૧૭૩ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં મોતીયાના આપરેશનવાળા દર્દી ૪૦, ઘનિષ્ઠ તપાસ માટે રીફર કરેલ દર્દી ૦૪, આંખના અન્ય ઓપરેશનવાળા દર્દી ૦૫, દવા વિતરણ કરેલ દર્દી ૨૦, તેમજ ૬૧ દર્દીઓને રાહતદરે અને ૧૨ દર્દીઓને મફત ચશ્માં આપવામાં આવેલ હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડી નજીક ભુંડવા ખાડીના નવા પુલના માર્ગ પર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર નીચે પડી

ProudOfGujarat

ભરૂચ – વડોદરા માંથી છેલ્લા 10 મહિનામાં ચોરાયેલ બાઈકના વણ શોધાયેલા ગુન્હાને શોધી કાઢતી એલસીબીની ટીમ

ProudOfGujarat

વડોદરા : છાણીના એક મકાનમાં દરોડો પાડી SOG એ રૂ.2.91 લાખનું હેરોઇન ઝડપ્યું, મૂળ પંજાબના બે શખ્સની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!