Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયાના કરસાડ ગામમાં દીપડાનો આતંક, દીપડાને પકડી પાડવા ફોરેસ્ટ વિભાગે પાંજરુ ગોઠવ્યું

Share

ભરૂચના વાલિયા કરસાડ ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. વાલીયાના કરસાડ ગામમાં દીપડો અવાર નવાર ગામમાં આવી જતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાએ તાજેતરમાં એક વાંછરડી અને એક પાડીનું મારણ કર્યું હતું. આ દીપડાનો આતંક સમગ્ર કરસાડમાં ફેલાય ગયો હોવાથી ફોરેસ્ટ વિભાગે દીપડાને પાડવા માટે પાજરૂ ગોઠવ્યું છે. આ પાંજરા દ્વારા ફોરેસ્ટ વિભાગની ટીમ દીપડાને પકડી પાડવા કમર કસી છે. અવાર નવાર કરસાડ ગામમાં આતંક મચાવી ભયનો માહોલ ઉભો કરતાં દીપડાને પકડી પાડવાની કવાયત ફોરેસ્ટ વિભાગે શરૂ કરી છે. અવાર-નવાર ગામમાં દીપડો આવી જતાં આ ગામના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

ProudOfGujarat

યાત્રાધામ ડાકોરમાં 250 મી રથયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

ઝઘડીયાના ફુલવાડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!