Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલિયા ગામમાં આવેલ શ્રી નવચેતન વિદ્યા મંદિર ખાતે વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના ડીરેક્ટર ચંદનભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું સદર કાર્યક્રમમાં વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહીડા અને ભરૂચ જિલ્લા મદદનીશ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઇ, તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલ અને મામલતદાર જે.જે.રાઠવા અને શ્રી રંગ નવચેતન વિદ્યા મંદીરના આચાર્ય વિજયભાઇ વસાવા અને રેન્જના આર.એફ.ઓ .જી.જે.ભરથાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા  હતા.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાનાં ચોરભુજ ગામની સીમમાં આવેલા ખેતરનાં તળાવમાંથી મગરને રેસ્કયુ કરાયો…

ProudOfGujarat

નેત્રંગ પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનામા નાસતો ફરતો આરોપીને નેત્રંગ પોલીસે મોરમ્બા ખાતે થી ઝડપી પાડ્યો

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાને મળ્યો “ઉત્તમ વિદ્યામંદિર ” એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!