Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

વાલિયા પોલીસે ગુંદિયા ગામમાંથી અખાદ્ય ગોળ અને દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા સામગ્રી સહીત રૂપિયા 5 લાખ 63,200નો મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસયરની કાર્યવાહી હાથ ધરી છે 

Share

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના ગુંદિયા ગામના ઓફિસ ફળિયામાં રહેતો મહેન્દ્ર રામેશ્વરભાઈ વારડે મોટાપાયે અખાદ્ય ગોળનો જથ્થો અને દેશી દારૂ બનાવવાની સામગ્રીનું વેચાણ કરી રહ્યો છે જેવી બાતમી આર.આર.સેલ અને વાલિયા પોલીસને મળી હતી જેને આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા પોલીસને મહેન્દ્ર વારડેના ઘરની એક ઓરડીમાંથી 18.300 કિલો અખાદ્ય ગોળ,3465 કિલો સૂકા મહુડા અને 1750 કિલો ફટકડીનો જથ્થો સહીતની સામગ્રી મળી આવી હતી પોલીસે કુલ રૂપિયા  5 લાખ 63 હજાર 200નો મુદ્દામાલ સાથે મહેન્દ્ર વારડેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ખેડા એસ.ટી ડેપોની કેબિનેટ મંત્રી એ ઓચિંતી લીધી મુલાકાત.

ProudOfGujarat

વલસાડ જીલ્લામાં ધોધમાર વરસાદ ,મેધરાજાની વરસાદી બેટિંગથી લોકોમાં ખુશીનૌ માહોલ…

ProudOfGujarat

વાંકલના કોંગ્રેસ અગ્રણી ઠાકોરલાલ ચૌધરી અને તાલુકા યુવા કોંગ્રેસના પ્રમુખ ઉજાશ ચૌધરી ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!