Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયાની વટારીયા પાસે આવેલ ગણેશ સુગર ફેક્ટરીનો ગત વર્ષની સરખામણીમાં 1149 શેરડીનો ભાવ ઓછો જાહેર થતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે

Share

ગતરોજ દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીમાં શેરડીનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શેરડીનો ભાવ કડાકો જોવા મળ્યો હતો ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેક્ટરીઓના ગત વર્ષના શેરડીના ભાવની સરખામણીએ ખૂબ ઓછા રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વટારિયા સુગર ફેક્ટરીનો ગત વર્ષની સરખામણીએ 1149 ભાવ ઓછો પડતા ખેડૂતો ભારે રોશમાં જોવા મળી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં આ શેરડીના ભાવને પગલે તાલુકાના ખેડૂતો આંદોલન કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે

Advertisement

Share

Related posts

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મધર મિલ્ક બેંક તથા ડાયોગ્નોસિસ સેન્ટરનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

સુરત : રિંગરોડ ખાતે મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

પોલીસ તંત્રના એ.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા જાણો ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!