Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા પોલીસે નાકાબંધી કરી 6,66,600/- નો પ્રોહીબીશન જથ્થો ઝડપી પાડયો.

Share

પ્રોહીબીશનની બંદી સદંતર નાબૂદ કરવાના ભાગરૂપે વાલિયા પોલીસે આધારભૂત બાતમીના આધારે ચમારીયા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી નાકાબંધી કરી નેત્રંગ તરફથી આવતા ફોરવ્હીલ ટેમ્પા GJ 16 AZ 5042 તથા GJ 16 T 6478 ને અટકાવી ચેકિંગ કરતાં બંને ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જેની કુલ કિંમત રૂ.6,66,600/- ની જથ્થો ઝડપાયો છે. સાથે એક અશોક લેઇલન્ડ કંપનીનો ટેમ્પો બીજી મહિન્દ્રા પીકપ ટેમ્પો અને એક ક્રેટા ગાડી જે આ ટેમ્પાનું પાઇલોટિંગ કરતી હોય જેને પકડી પાડી કુલ રૂ.23,84,980/- ના મુદ્દામાલ સાથે અર્જુનભાઈ જોષીભાઈ ખરાડ, શોભનભાઈ તાજહીન ખરાડ, રસુલભાઇ મગનભાઇ ડામોર, નંદાભાઈ ગુમાનભાઈ ખરાડ, ભરતભાઇ ઉમલાભાઇ ખરાડ, નગીનભાઈ જંગલભાઈ ખરાડની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ૨.૬૧ લાખ બાળકોને આવરી લેવાયા

ProudOfGujarat

માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ પદે મુકુંદભાઈ પટેલની વરણી થતા તાલુકા પંચાયતના સભાખંડમાં અભિવાદન કરાયું

ProudOfGujarat

માંગરોલ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!