Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા તાલુકાના ચોરાઅમલા ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળેજ ગંભીર ઈજાઓને પગલે કરૂણ મૌત નીપજ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના વિઠ્ઠલગામના નિશાળ ફળિયામાં રહેતો ૪૫ વર્ષીય બળવંતભાઈ ઉર્ફે ઉપીન ખુશાલભાઈ બારોટ પોતાની મોટર સાઈકલ લઈ ગત રોજ બપોરના અરશામાં ચોરાઆમલા ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટરનો ચાલક પુરપાટ અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં ધસી આવી બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બળવંતભાઈ બારોટને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મૌત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે અકસ્માત મૌત અંગેનો ગુનો નોંધવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

સુરત સિવિલમાં દારૂના સેમ્પલ માટે લવાયેલો આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ફરાર.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ થર્મેસ્ક કંપની દ્વારા થયેલ ઓપન ઇન્ટરવ્યૂમાં થયેલ બેદરકારી નો મામલો,કંપની નાં બચાવ માં ઉતર્યા કેટલાક કામદારો, શું મામલે કોઇ ખીચડી રંધાઈ ચર્ચાનો વિષય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!