Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

કોંઢ ગામની સીમમાં જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા…

Share

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામની સીમમાં કેવડીયા તળાવની પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારીઆઓ વાલીયા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પી.આઈ ઝેડ.એન ધાસુરાને મળેલ બાતમીના અનુસાર જુગારની રેડ કરતા જુગારીયાઓ ચંપકભાઈ હરીભાઈ સલાટ, જંયતીભાઈ ધીરુભાઈ વસાવા, અસલમ યાકુબભાઈ શાહ, મોહસીનભાઈ યુસુફભાઈ સાજી રહે. કોંઢ પત્તા-પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા તેમની પાસે રોકડ રૂપિયા ૪૪,૦૧૦/- મોબાઈલ ફોન નં-૪ કિં.રૂ.૨૬,૦૦૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૭૦,૦૧૦/- ની મતા પોલીસે જપ્ત કરેલ છે. આ કામગીરીમાં પી.આઈ ઝેડ.એન.ધાસુરા અ.હે.કો જગદીશ પાંચાભાઈ, ભુપેન્દ્રભાઈ રમેશભાઈ તથા પો.કો તરૂણભાઈ રવજીભાઈ એ કામગીરી બજાવેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ભાજપનાં જુના કાર્યાલયની મુલાકાત લેતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ…

ProudOfGujarat

દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા જીલ્લા મેજિસટ્રેટ.

ProudOfGujarat

વાંકલ રેન્જ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્મ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!