વાલીયા તાલુકાની વટારીયા સ્થીત શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા રૂરલ ઝઘડીયાના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો લાભ ૨૫૨ દર્દીઓએ લીધો હતો. જેમની આંખોની ચકાસણી કરતા ૩૩ દર્દીઓને મોતીયાની અસર જ્યારે ૧૫ દર્દીઓને આંખોની સારવાર તેમજ ૨૩ દર્દીઓને સઘન સારવાર ૨૨ દર્દીઓને દવાનુ વિતરણ અને ૧૦૯ દર્દીઓને રાહત દરે ચશ્માનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.
Advertisement