Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

વાલીયા તાલુકાના તુણા ગામે ઘરના ગાળામાં બાંધેલી વાછરડીનું દીપડાએ શિકાર કરતાં ગ્રામજનો ભયભીત બન્યા છે.

Share

 

વાલીયા તાલુકાના તુણા ગામ રહેતા યોગેન્દ્ર સિંહ રાણા ખેતી સાથે પશુપાલન કરે છે. જેવો ગતરોજ વહેલી સવારે પોતાના ઘરના ગાળામાં ગાયની વાછરડી બાંધી હતી તે વેળા સવારના સુમારે પીપરાળી વાછરડીનો શિકાર કરી ઘસડી જઈ ઉપાડી ગયું હતું. પશુપાલન કે ભારે શોધખોળ કરતાં કીમ નદીની બાજુમાં થી વાછરડીનો શિકાર કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પશુપાલન નેત્રંગ વનવિભાગને જાણ કરી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી વાલિયા પંથકમાં અવારનવાર દિપડાએ દેખાદેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેને પગલે લોકો અને ખેડુતો પર દીપડાની હુમલાઓની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. ત્યારે તુણા ગામમાં દીપડાએ વાછરડીનું શિકાર કર્યો હોવાથી ગ્રામજનો ભયભીત બન્યા છે.

Advertisement


Share

Related posts

નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત.

ProudOfGujarat

રાજપીપલા ઓરલ કેન્સર ડિટેકશન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!