Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : વલસાડ પ્રદેશ મૈસુરીયા સમાજ દ્વારા સૌપ્રથમ વાર રકતદાન શિબિરનું બ્લડ બેંક વલસાડમાં આયોજન કરવામાં આવ્યું.

Share

અધિક માસમાં દાનનું ઘણું મહત્વ હોય છે રકતદાનએ મહાદાન ગણી મૈસુરીયા સમાજના આગેવાનો તથા યુવાનો અને અન્ય લોકોએ પણ 50 થી 55 જેટલા યુનીટ રકતદાન કરી પુણ્યનું કાર્ય કર્યુ હતુ.
B TV India અને ન્યુઝ નાઇન ઇન્ડિયા ચેનલના દક્ષિણ ગુજરાત બ્યૂરો ચીફ અમિત મૈસુરીયા તથા મૈસુરીયા સમાજના પ્રમુખ મનોજ ભાઇ મૈસુરીયા, રોહિત ભાઇ તથા આગેવાનો દ્વારા રકતદાતાઓને ગીફટ આપી સન્માનિત કર્યા હતા અને બ્લડ બેંક વલસાડના ઈનચાર્જ ડોક્ટર કમલ પટેલ દ્વારા ખૂબ જ જરૂરી માહિતી આપવામાં આવી હતી.

વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

માતરીયા તળાવની કમ્પાઉન્ડ વોલ સાથે ફોરવ્હીલર અથડાતા ધરાશયી

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ઝવરા ખાંટના મુવાડા ગામને સ્મોક ફ્રી તેમજ પોલ્યુશન મુક્ત જાહેર કરાયું. જાણો કેમ?

ProudOfGujarat

વડોદરાની એન્જિનિયરિંગની વિદ્યાર્થીએ પગમાં ફેક્ચર હોવા છતાં પરીક્ષા આપી અભ્યાસનું મહત્વ સમજાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!