Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રા.આ.કે. વેરાકુઈ દ્વારા વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ ને હાથ પર સ્ટેમ્પિંગ કરવા માં આવ્યું.

Share

વાંકલ કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વેરાકુઈ દ્વારા વસરાવી અને મોસાલી ગામે વિદેશ પ્રવાસ કરીને ભારત આવેલા લોકોને ૧૪ દિવસ સુધી હોમ કોરોન્ટાઈન રહેવા માટે અને ઘરની બહાર નહી નીકળવા માટેની સુચનાઓ આપવામાં આવી. વસરાવી અને મોસાલી ગામે વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ હાથ ઉપર સ્ટેમ્પ મારવાની કામગીરી કરવામાં આવી. અને કઈ તારીખ સુધી તેઓએ પોતના ઘરમાં જ રહેવાનું છે. તે તારીખનું સ્ટેમ્પ પણ તેઓના હાથ પર મારવામાં આવ્યું. જેથી જો તેઓ ઘરની બહાર નીકળે તો અન્ય વ્યક્તિઓ તેમના હાથ ઉપર સ્ટેમ્પ જોઈને તાત્કાલિક જાણ કરી શકે.

વિનોદ મૈસુરિયા :- વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝંઘાર ગામનાં આગેવાનો અને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા સયુંકતપણે કોરોના સંક્રમણ અટકાવવા માટે એક કેમ્પનું આયોજન ઝંઘાર ગામ ખાતે શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બંધ કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને લઈ જતા બે બુટલેગરોને શહેર પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

रितिक रोशन आनंद कुमार के 26 आईआईटी-जेईई 2018 पास आउट छात्रों के लिए रखेंगे पार्टी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!