Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકા ના અરગામાં ગામ ખાતે થયેલ આત્મહત્યા ના બનાવ અંગે વિવાદ જાણો વધુ…???

Share

વાગરા તાલુકા ના અરગામાં ગામ ખાતે થયેલ આત્મહત્યા ના બનાવ અંગે વિવાદ, મહિલા ના પરિવાર જનો કહે છે કે માનસિક ત્રાસ અપાતો હતો .
તાજેતર માં વાગરા તાલુકા ના અરગામાં ગામ ખાતે પરણીત મહિલા એ આત્મ હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો જે અંગે મૃતક ના પરિવાર જનો એ શકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ વિવાદ અંગે વધુ વિગતે જોતા અરગામાં ખાતે તા 17/7 ના રોજ પરણીતા અફસાના બાનું એ આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો પરતું આ બનાવ અંગે અફસાના બાનું ના પરિવાર જનો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદી ઇલ્યાસ પટેલ રહમછસરા હાલ રહે સુરત ની પોલીસ ફરિયાદ મુજબ આરોપી નાઇમ પટેલ, એન પરિવાર જનો દ્વારા અફસાના બાનું ને માનસિક ત્રાસ અપાતો હતો. જેથી આત્મહત્યા કરેલ છે. આ બનાવ અંગે વાગરા પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયતના કર્મચારી નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની જગ્યાઓ પર તપાસ હાથ ધરાઇ

ProudOfGujarat

વડોદરા : વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરતી પાણીગેટ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!