Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

Share

સરકાર દ્વારા અનલૉક 1 ની જાહેરાત સાથે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી હતી. આ સાથે જ સામાજિક અંતર અને માસ્ક ફરજિયાત કરી દીધું હતું. તેમ છતાં પ્રજા બેદરકાર બની માસ્ક વગર માર્કેટમાં નીકળતા જોવા મળે છે. કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે જેથી વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે છતાં પ્રજા ભયમુક્ત બની નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. વાગરા બજારમાં ખરીદી કરવા માસ્ક વગર લોકો આવે છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા ન હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરતો ઐતિહાસિક ચુકાદો : વિક્રમસિંહ માંગરોલા.

ProudOfGujarat

શહેરા : વન વિભાગે પાસ પરમીટ વગર લઈ જવાતા લાકડાનો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

કાસ્ટિંગ કાઉચની વાસ્તવિકતાને નકારી શકાય નહીં, પરંતુ તેનો જવાબ કેવી રીતે આપવો તે દરેક વ્યક્તિ પર છે: અભિનેત્રી સીરત કપૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!