Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા આરોગ્ય કેન્દ્રમાં કોવિડનાં અત્યાર સુધી 20 થી વધુ સેમ્પલ લેવાયા.

Share

ભરૂચ જિલ્લાનાં વાગરામાં આવેલ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં કોરોના વાયરસની મેડિકલ તપાસ અર્થે પરપ્રાંતીય શ્રમિકો આવ્યા હતા. આવતીકાલે વાગરા મામલતદાર કચેરી ખાતેથી એસ.ટી બસ મારફતે બિહાર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પરપ્રાંતીય કામદારોને રવાના કરવામાં આવશે. વતન વાપસી પહેલા શ્રમિકો પોતાના મેડિકલ તપાસ માટે આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. લગભગ 30 જેટલા પરપ્રાંતીય કામદારોને બસ મારફતે ભરૂચ મોકલવામાં આવશે અને ત્યાંથી વિશેષ શ્રમિક ટ્રેન મારફતે વતન રવાના કરવામાં આવશે. વાગરા આરોગ્ય કેન્દ્રના તબીબોએ શ્રમિકોનું સ્ક્રિનિંગ કરી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધી ના જન્મ દિવસ નિમિતે નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિધવા મહિલાઓ ને અનાજની કિટ તથા શાકભાજી નું વિતરણ

ProudOfGujarat

કોરોના મહામારી વચ્ચે રાજ્યના લોકો માટે રાહત, અંકલેશ્વરમાં શરૂ થશે ભારત બાયોટેકની કોવેકશીનનું ઉત્પાદન.

ProudOfGujarat

નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ તંત્ર દ્વારા કિનારાના ગામોને એલર્ટ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!