Proud of Gujarat
FeaturedGujarat

બ્રેકીંગ…વાગરા તાલુકાના ઓચ્છણ ગામના વયોવૃદ્ધનું મતદાન અંતિમ દાન બન્યુ…

Share

વિનોદભાઇ પટેલ

હાલ સમગ્ર રાજ્યમાં મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ખાતે એક દુઃખદ ઘટના બની હતી.વૃદ્ધ છીતુભાઈ મતદાન કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.આ મતદાન તેમના જીવનનું અંતિમ મતદાન સાબિત થયું હતું.

Advertisement


Share

Related posts

હાંસોટમાં વધતાં એનીમિયાના પ્રમાણને અટકાવવા કાકા-બા હોસ્પિટલ અને પ્રોજેક્ટ સાહસ દ્વારા લેવાતા મજબૂતીના પગલાં.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અમદાવાદના સરખેજ પોલીસ મથકથી ટ્રાંસફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!