Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : વાંટા વિસ્તારમાં ગટરની સુવિધા છતાં સ્થાનિકો પાણીનો નિકાલ ન કરતાં હોવાથી ગંદકી સર્જાય છે.

Share

વાગરા નગરનાં વોર્ડ નંબર 2 માં આવતા વાંટા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ડ્રેનેજની સુવિધા હોવા છતાં સ્થાનિકો પાણીનો બગાડ કરી ફળિયામાં છોડતા હોવાથી ગંદકી સર્જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા ઉદભવી છે. જે સમસ્યાને લઈને ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવી શક્યું નથી. ગંદકીને લઈને મચ્છરોનો તમજ કીટાણુઓનો ઉપદ્રવ વધી ગયો છે. સાથે જ સ્થાનિકોને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે. વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

Advertisement

Share

Related posts

પાલેજ : વલણ ખાતે ઇસ્લાહે મુઆશરાનો પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર…

ProudOfGujarat

અંકલેશ્વરનાં કોસમડી ગામની સીમમાં મૃત હાલતમાં બાજ પક્ષી મળતાં બર્ડ ફલુની દહેશત વચ્ચે સ્થાનિકોએ તંત્રને જાણ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!