Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાગરા તાલુકાના સુત્રેલ ગામના તળાવ પાસે ૬ જુગારિયા ઝડપાયા

Share

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાનાં સુત્રેલ ગામના તળાવ પાસે ૬ જુગારિયા જુગાર રમતા ઝડપાયા હતા. અંગે વાગરા પોલીસ સૂત્ર અને ફરિયાદી પો.કૉ વિજય ભગવાન ની પોલીસ ફરિયાદ મુજબ સુત્રેલ ગામના તળાવ પાસે પત્તા પાનાનો જુગાર રમતા ઈકબાલ મુસાવલી પટેલ રહે.પીશાદ , પ્રવીણ ભીખા રાઠોડ, બાબુ મહમદ પટેલ, ઉમેશ વઝીર વસાવા , રાજુ રતિલાલ વસાવા, આનદ મંગા વસાવા તમામ રહે. સુત્રેલ જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસે રૂપિયા ૧૫,૩૦૦ ની માતા પોલીસે જપ્ત  કરેલ છે. આ અંગે વાગરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અખાત્રીજ જેવા મંગલ દિવસને કોરોનાનું ગ્રહણ !

ProudOfGujarat

ભરૂચમાં તડીપાર બુટલેગર ઘરે આવી દારૂ વેચતાં ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!