Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

Share

અમદાવાદ હવામાન ખાતા દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવેલ છે જે પૈકી વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં 2 જુલાઇથી 5 જુલાઇ 2022 દરમ્યાન મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે જયારે 5 અને 6 જુલાઇ દરમિયાન અતિભારે વરસાદ વરસવાની સંભાવના માહિતી ડિઝાસ્ટર મામલતદાર પીકે પરમાર દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અરવલ્લી : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

મન બસિયા ગીત રીલીઝ થતાં સૌથી વધુ ગુંજારિત ગીતોમાંનું એક બન્યુ.

ProudOfGujarat

વલસાડની શિક્ષીકાને નેશનલ એવોર્ડ મળશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!