Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત આમ આદમી પાર્ટીએ રાજ્યના સંગઠનના હોદ્દેદારો જાહેર કર્યા.

Share

આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારો જાહેર કરાયા જેમાં નવી યાદીમાં પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53, જિલ્લા સમિતિમાં 1509 તેમજ વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી આપીને કુલ-6098 જેટલા પદાધિકારીઓનું વિશાળ સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી વડોદરા શહેરમાંથી ૧૪૧ શહેર વાડી વિધાનસભામા પૂર્વ SC સેલના મહામંત્રી દિપક સોલંકીને સહસંગઠન મંત્રી તરીકે વરણી બદલ શુભકામનાઓ પાઠવવામા આવી હતી. તેમજ વડોદરામાંથી સંગઠનના ઘણા જૂના કાર્યકર્તાઓના નામની પણ જાહેરાત થઇ હતી.

Advertisement

Share

Related posts

અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા તરફથી એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર એલ.સી.બી પોલીસ દ્વારા ચોરીના નાસતા ફરતા આરોપીને દબોચી લીધો.

ProudOfGujarat

વડોદરા : કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!