Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં રોડ રોમિયો સામે પોલીસની લાલ આંખ : ટ્રેપ ગોઠવી ઝડપી પાડયા.

Share

વડોદરા શહેરમાં યુવતીઓની છેડતી કરી હેરાન કરતા રોડ રોમિયો સામે વડોદરા પોલીસની ટીમ શી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. કેટલાક સમયથી યુવતીઓને બીભત્સ ઇશારા કરરી છેડતી કરતા હોવાની ફરિયાદ મળતાં પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવી એમ.એસ યુનિવર્સિટીનિ કોમર્સ ફેકલ્ટી પાસે અવધેશ ગૌડ, જીગ્નેશ મોદી તેમજ સમીર પટેલ નામના રોડ રોમિયોને પોલીસે દબોચી લીધા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા હેલ્થ કેર કંપનીમાં કર્મચારીઓ દાઝયા.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

ProudOfGujarat

સુરત : માંડવી તાલુકાના આમલીડેમમાં મૃત્યુ પામનારને રૂપિયા ચાર લાખની સહાય આપવાનો પ્રસ્તાવ સ્વીકાર કરતા મુખ્યમંત્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!