Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રવેશોત્સવ માટે પત્રકાર પરિષદ યોજાઇ.

Share

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી તારીખ 23, 24 અને 25 જૂનના રોજ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રવેશોત્સવ અંગે લોકો સુધી માહિતી પહોંચે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ પત્રકાર પરિષદમાં સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી શિક્ષણાધિકારી કે.એમ ચુડાસમા શાહિત શિક્ષણ સમિતિના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સમિતિ દ્વારા આગામી તારીખ 23, 24 અને 25 જૂનના રોજ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને વધુમાં વધુ બાળકો આ પ્રવેશોત્સવનો લાભ લે તેવો સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતના ડીંડોલીમાં મોબાઇલની લૂંટ કરતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

ભરૂચ ખાતે ડૉ.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ (પાલેજ) ના સાનિધ્યમાં અફ્સોસનો અવાજ અને ઈખરવીનો અવાજ પુસ્તકોનું વિમોચન કરાયું

ProudOfGujarat

નડિયાદ આઇ.સી.ડી.એસ. દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓની “વાનગી સ્પર્ધા” યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!