Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં રેસકોર્સ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારી વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કર્યું.

Share

વડોદરામાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા રેસકોર્સ ખાતે મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જે દરમિયાન પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

વડોદરા કોંગ્રેસ દ્વારા આજે રેસકોર્સ ખાતે મોંઘવારી વિરુદ્ધ ધરણાં અને સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો હતો જે દરમિયાન પોલીસે ધરણા કરતાં કોંગ્રેસી આગેવાનોને અટકાયત કરતાં યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જોશી, વિપક્ષ નેતા અમીબેન રાવત, વોર્ડ નંબર 13 ના પ્રમુખ શીતલ રાઠોડ, વોર્ડ નંબર 4 હેરી ઓડની ગોત્રી પોલીસે અટકાયત કરી હતી. વડોદરાના રેસકોર્સ ખાતે આજે ઈન્કમટેક્ષની ઓફિસ પાસે શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા શાંતિપૂર્વક અને અહિંસક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વડોદરા ખાતે કાર્યક્રમ હોય આથી શહેર પ્રમુખ ઋત્વિજ પટેલ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનોને પોલીસે ધરપકડ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : વાગરાના કડોદરા ગામના લેન્ડલુઝર્સને નોકરી આપવા કલેકટરને રજુઆત…

ProudOfGujarat

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ર્ડા.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરતી રાજય સરકાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!