Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તબીબો એ વિરોધ પ્રદર્શન કર્યું.

Share

વડોદરામાં સિનિયર રેસિડન્ટ તબીબોએ સયાજી હોસ્પિટલની બહાર વિવિધ પડતર માંગણીઓને લઇને દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરાના સિનિયર રેસિડન્ટ તબીબોએ આજે સયાજી હોસ્પિટલની બહાર વિવિધ પડતર માંગણીઓને લઇને સુપ્રિટેન્ડન્ટ ઓફિસ પાસે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. ભૂતકાળમાં અનુસ્નાતક તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને સિનિયર રેસિડેન્ટ બોન્ડેડ સેવા તરીકે ગણવાની માંગ હતી. આ વખતે સિનિયર રેસિડન્ટ તબીબોએની પડતર માંગણીઓ જે બાકી હોય તેના લીધે એસ.એસ હોસ્પિટલની બહાર સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં એક નિરાધાર વૃદ્ધને એલ્ડરલાઈન દ્વારા વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો

ProudOfGujarat

માંગરોળ : કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિરમગામ,માંડલ,દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 69 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!