Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : રોંગ સાઇડથી આવતા મોપેડનો બાઇક સાથે સર્જાયો અકસ્માત.

Share

વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

વડોદરામાં રોંગ સાઈડમાં રસ્તો ક્રોસ કરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલક અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. વડોદરાના સેન્ટ્રલ નજીકનો વિડીયો વાયરલ થતા ગમખ્વાર અકસ્માત રોંગ સાઈડમાં વાહનચાલક વાહન ચલાવતો હોય જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ઉમલ્લા ખાતે વંદે ગુજરાત વિકાસ કાર્યક્રમમાં બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

મહેમદાવાદના જરાવત કેનાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સાનિધ્યમાં સંવિધાન પ્રત્યે સમર્પિત રહેવાના શપથ લેતા લોકશાહીનાં સંવાહકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!