Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના જયવીર ગઢવી એ યુપીએસસી પરીક્ષામાં 341 ગુણ મેળવ્યા.

Share

વડોદરામાં અજમાયશી ડે એક્ટર તરીકે ફરજ બજાવતા જયવીવ ગઢવી એ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. વડોદરામાં વસવાટ કરતા અને અજમાયશી ડે એક્ટર તરીકે ફરજ બજાવતા રણવીર ગઢવી એ માત્ર 25 વર્ષની ઉંમરે યુપીએસસીમાં 341 ના ક્રમાંકે પરીક્ષા ઉતીર્ણ કરી છે તેઓ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા પરિવાર અને પ્રોફેસરો અને આપે છે જણાવે છે કે દરેક કેન્ડિડેટને પરીક્ષાની પૂર્વ તૈયારીમાં થોડી ઘણી તકલીફો રહે છે જે મારે પણ રહી હતી પરંતુ અડગ મન અને મક્કમ મનોબળ થકી પરિણામ પ્રાપ્ત કર્યું છે. જયવીર ગઢવીની આઈએએસ બનવાની ઈચ્છા છે.

Advertisement

Share

Related posts

નવરાત્રીમાં અમદાવાદ પોલીસે 27 પીધેલા અને 12 રોમિયોને ઝડપી લીધા

ProudOfGujarat

MBBS માં એડમિશનના નામે વડોદરાના બેન્ક મેનેજર સાથે 30.70 લાખની ઠગાઈ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકના એએસઆઇ ૪૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!