Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી નિમિત્તે મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ પર આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને તમામ પદાધિકારીઓએ પુષ્પાંજલિ કર્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર નંદા જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા અમીર રાવત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.કે.પટેલ, શાહિદ સ્થાનિક કાઉન્સિલર સહિતના વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની રૂંગટા વિદ્યાભવન અંગ્રેજી માધ્યમમા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની શુભ શરૂઆત.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ગરમી વધતાં વીજ વપરાશમાં ધરખમ ઉછાળો.

ProudOfGujarat

મહિસાગર અને દાહોદમાં ACBનો લાંચીયા બાબુઓ પર સંકજો. તલાટી અને મેકડીલ ઓફીસર લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!