Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : આરોગ્ય શાખાના ANM અને MPHW ના વર્કરોની આંતરિક બદલી કરાતા વિરોધ પ્રદર્શન.

Share

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ANM તથા MPHW વર્કરોની હાલમાં આંતરિક બદલીઓ કરવામાં આવી હતી જેને લઇને તમામ કાર્યકરો આજરોજ બદલીનો હુકમ રોકવાની રજૂઆત કરવા વડોદરા મહાનગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ANM તથા MPHW વર્કરો વિવિધ વિસ્તારોમાં ફરી ઋતુજન્ય રોગોના સર્વેની કામગીરી કરે છે હાલમાં જ તેઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ કર્મચારીઓમાં મોટાભાગના કર્મચારીઓ શહેર બહારના હોય નવા વિસ્તારમાં કામગીરી કરવી અઘરી હોવાનું જણાવ્યું હતું કારણ કે 9 10 મહિના પહેલા નિમણૂક પામેલા તમામ કર્મચારીઓ માંડ પોતાના વિચારોથી જાણકાર થયા હતા અને હવે નવા વિસ્તારમાં કામગીરી કરવી એ સહેલી ન હોવાનું જણાવ્યું હતું જેથી આજરોજ તે તમામ કર્મચારીઓ વડોદરા મહાનગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને આ બદલીઓ તાત્કાલિક રોકવામાં આવે તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

वलसाड मैं तेज बारिश के दौरान तंत्र की खुली पोल..open link must see this video

ProudOfGujarat

સુરત એરપોર્ટ પરથી DRI એ 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી, 3 મુસાફરો સહિત ઇમિગ્રેશન PSI ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!