Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી પાડયો.

Share

વડોદરામાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રીના ફતેગંજ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે એસીપી એમપી ભોજાણી માર્ગદર્શન હેઠળ જામીન પર છૂટેલા આરોપીની શોધમાં હોય ઇંગ્લિશ દારૂના કેસમાં વોન્ટેડ આરોપીની શોધ ચાલતી હોય તે દરમિયાન બાતમીના આધારે ફતેગંજ પોલીસે એક શખ્સની અટક કરી આકરી ઢબે પૂછતાછ કરતા જાણવા મળ્યું કે દારૂના ગુનામાં ચિરાગ નારાયણ ઓડ રહે. ખિચડીખાના પોપ્યુલર બેકરી સામે, ફતેપુરા વારસીયા રોડ, વડોદરા જે દારૂના કેસમાં નાસતો ફરતો હોય જેને ઝડપી લઇ પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

હોંગકોંગની તરતી રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી જાણો કેવી થઇ હાલત.

ProudOfGujarat

સુરતના તાપી જિલ્લામાં થતાં રેતીખનનનો પર્દાફાશ કરતાં જાગૃત નાગરિકને મારી નાંખવાની ધમકી મળતા પાઠવાયુ આવેદન.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!