Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે પત્રકાર પરિષદ સંબોધી.

Share

આદિવાસી સત્યાગ્રહ અંતર્ગત દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધી હતી.

આવતી 10 મી મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનોને સંબોધન કરવામાં આવશે. રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નીર્ધાર જાહેર કરશે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર એ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધી વડોદરાની જનતાને આ રેલીમાં જોડાઈ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીને વધુમાં વધુ જનસમર્થન આપી કોંગ્રેસ પક્ષની લડાઈમાં જોડાવા અપીલ કરાઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવના ફોટો પર ટિપ્પણી કરનારા નેત્રંગનાં યુવક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ..!

ProudOfGujarat

ભરૂચમાં ફાયર NOC મામલે બે એપાર્ટમેન્ટને મહિનાઓ પહેલા નોટિસો અપાઈ છતાં કામગીરી નહીં, ફાયર ઓફિસરની કેમ ઢીલાસ..? લોકોમાં ઉઠયા પ્રશ્નો

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેર શોપિંગ સેન્ટરમાં ગાંજો ફૂંકતા અસામાજિક તત્વો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!