Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : ખેલ મહાકુંભમાં રેલવે પોલીસના પુત્રો એ ગોલ્ડ અને સિલ્વર પદક હાંસિલ કર્યું.

Share

સંસ્કારી અને કલા નગરી વડોદરા જે રમતનું પણ એક હુબ તરીકે ઓળખાય છે. વડોદરામાં રમત-ગમત ક્ષેત્રમાં પણ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

વડોદરામાં રહેતા અને રેલવે પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા ઝફરખાન પઠાણના પુત્રો પઠાણ રિયાન ખાન અને પઠાણ ઝાહીદ ખાન દ્વારા ખેલ મહાકુંભમાં રમત ગમત ક્ષેત્રે સિલ્વર અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. હાલમાં ચાલી રહેલ વડોદરા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ઝફરખાન પઠાણના બંને પુત્રોએ એથલેટિક રમતમાં અત્યંત સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તેઓ જણાવે છે કે મારા પિતા હંમેશા મારો પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. બંને પુત્રો રમત ગમત ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે આગામી સમયમાં રમત ગમતમાં ખૂબ આગળ વધે અને તેમના પિતાની જેમ સરકારી નોકરી કરવાની પણ ઇચ્છા ધરાવે છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં BRTSના સ્ટેન્ડથી ગંતવ્ય સ્થળ સુધી ઈ-રીક્ષાની સેવા શરૂ કરાઈ

ProudOfGujarat

રાજપારડી ઉમલ્લા ભાલોદ પંથકમાં ગણપતિ વિસર્જન ના કાર્યક્રમ પંથકના ગામોમાં ગણપતિ દાદાને ભવ્ય વિદાય આપવામાં આવી.

ProudOfGujarat

રાજપારડીનાં રહીશે માતાની પૂણ્યતિથી પ્રસંગે ગરીબોને કીટ વિતરણ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!