Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ નગરની સાડા ચાર વર્ષની આલીયા બાનુએ પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરના નવાબજાર હુસેન ટેકરી વિસ્તારમાં રહેતા ખત્રી પરિવારની એક માત્ર સાડા ચાર વર્ષની દીકરી આલીયાબાનુ અયાજ એહમદે રમઝાન માસનો મહત્વ ધરાવતો ૨૭ મો રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી. એપ્રિલ માસના ધોમધખતા તાપમાં ૧૪ કલાક સુધી અન્નજળનો ત્યાગ કરી આલિયાએ રોઝો રાખી દેશ અને દુનિયામાં અમન શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી. સાથે સાથે બાળ વયે રોઝો રાખી અન્યો માટે પ્રેરણાદાયી પણ બની હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 19 કેસો ઉમેરાતાં કુલ આંકડો 400 પર પહોંચ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગોપેશ્વર મહાદેવ નો પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

છોટાઉદેપુર : સાંકડીબારીનો કાચો રસ્તો R & B વિભાગે સરખો ન કરતાં ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!