Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબુના ભાવ વધારાને લઈને વડોદરાના યુવાનોનો અનોખો વિરોધ.

Share

વડોદરાના યુવાનો એ લીંબુના ભાવ વધારા વિશે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

લીંબુના ભાવ વધારા સામે ટીમ રિવોલ્યુશનના યુવકોએ વડોદરામાં આજે એક અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોંઘવારી માટે જવાબદાર ભાજપને રક્ષણ આપતી પોલીસને લીંબુની ભેટ આપી ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓને મફતમાં લીંબુ આપવાનો વિરોધ દર્શાવતો અનુકૂળ કાર્યક્રમ આપ્યો હતો, કમિશ્નર કચેરીમાં લીંબુ નહીં લઈ જવા દેતા કમિશ્નરને કરી ઉગ્ર રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે 120 રૂપિયા કિલો મળતાં લીંબુ વચેટિયાઓ દ્વારા આ લીંબુને રૂપિયા 350 કિલોએ વેચે છે ત્યારે સરકાર સમક્ષ અને પોલીસ સમક્ષ અમારી અપીલ છે કે વચેટિયાઓને પકડો લીંબુના કાળા બજાર કરતા શખ્સોને પકડી લીંબુનો ભાવ વધારો રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમજ લીંબુના વચેટિયાઓ કે એજન્ટને જે લોકો પરવાનગી આપે છે તેના પર પણ સખત પગલાં લેવા વડોદરાના યુવકોએ માંગ કરી છે.

Advertisement

Share

Related posts

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં અલગ અલગ મદ્રેશાઓમાં અનેક બાળકો વતન વાપસી માટે લાચાર બન્યા.

ProudOfGujarat

રાજપીપલા : વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટયો : 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!