Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : 108 ના સેન્ટર હાઉસ ખાતે ઇમરજન્સી 108 ના હેડની શુભેચ્છા મુલાકાત.

Share

વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવાને વેગ મળે તે માટે આજે 108 ના હેડ સતીશ પટેલ એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે 108 ના કર્મચારીઓ સતત પોતાની સેવાઓ આપતા રહ્યા છે જેને લઇ આ એક શુભેચ્છા મુલાકાત થકી તમામ કર્મચારીઓ ને ઉત્સાહમાં વધારો થાય તે અર્થે આ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી સાથે જ તેમણે જણાવ્યું હતું કે શહેરમાં 29 એમ્બુલન્સ આપવામાં આવી હતી પરંતુ કોરોના કાળ દરમિયાન વધુ 14 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. જેને લઇ હાલમાં શહેરમાં 43 જેટલી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે શહેરના તમામ વિસ્તારની અંદર વધુમાં વધુ લોકો 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી આ સેવાનો લાભ લે તેવી અપીલ પણ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગંભીર બીમાર અજાણી યુવતીને સારવાર માટે ખસેડતા અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ રાજપીપળા.

ProudOfGujarat

ભરૂચના વરેડીયા ગામમાં એક ઘરમાંથી ઇન્ડિયન સ્પેકટકેલ કોબ્રાને રેસ્કયુ કરાયો.

ProudOfGujarat

મહેમદાવાદ પાલિકાએ વિજળી બિલ ન ભરાતાં ગામમાં રાત્રે અંધારપટ છવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!