Proud of Gujarat
INDIAFeaturedGujarat

એડવટાઇઝિંગ કલબ ઓફ બરોડાના 2022 – 2024 ના હોદ્દેદારોની નિમણુંક કરાઇ.

Share

એડવટાઇઝિંગ કલબ ઓફ બરોડા છેલ્લા 40 થી વધુ વર્ષોથી વડોદરામા કાર્યરત છે. જે મીડીયા સાથે સંકળાયેલી છે. જેની અંદર વડોદરાની નામાંકિત 20 થી વધુ એજેન્સીઓથી વધુ સંકળાયેલ છે. પ્રમુખ તરીકે ચીરાગભાઈ શાહ ( અમી એડ્સ ) ઉપપ્રમુખ તરીકે આશિરભાઈ દલાલ (પર્લ એડવર્ડટાઇઝિંગ) મંત્રી તરીકે જીતુભાઈ જોબનપુત્રા ( અક્ષય કોમ્યુનિકેશન એન્ડ માર્કેટીંગ ) ખજાનચી તરીકે વીરલભાઈ શાહ (પાર્શ્વ એડવર્ડટાઝિંગ) નિમણુંક કરવામા આવી હતી. કલબના તમામ સભ્યો એ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

નવા નિમાયેલ પ્રમુખ ચિરાગભાઈ આવનારા દિવસોમાં તેમના નેતૃત્વમા કયા સામાજિક અને સંગથનને લગતા કામો કરવામા આવશે એની રૂપરેખા રજુ કરી હતી. પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તેમના કાર્યકાળ દરમ્યાન સાથ સહકાર આપવા બદલ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરાના તીરઘર વાસ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દલિત સમાજ સાથે ચિંતન શિબિર યોજવામાં આવી

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

ProudOfGujarat

ભરૂચ અન્ન ઉત્સવ દિન નિમિત્તે ભરૂચ દાંડીયા બજાર સ્કૂલ ખાતે વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!