Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની રાજુ આમલેટની દુકાનમાં ભીષણ આગ લાગી.

Share

વડોદરાના વુડા સર્કલ પાસે આવેલી રાજુ આમલેટની દુકાનમાં ભીષણ આગ લાગી હતી, જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

વડોદરાના વુડા સર્કલ પાસે આવેલ રાજુ આમલેટની દુકાનમાં આજે ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ લોકો દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ સાથે લાશ્કરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તારણમાં આગ શાર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.

Advertisement

Share

Related posts

વાપીના ગીતાનગરમાં કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા કૂટણખાના પર જનતા રેડ

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

ProudOfGujarat

પાલેજ નગરમાં ઇદેમિલાદ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!