Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા કરાઈ.

Share

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સોશિયલ મીડિયા વિભાગના રાષ્ટ્રીય કોર્ડીનેટર અને ગુજરાતના પ્રભારી આભાસ ભટનાગર પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના સ્ટેટ કો-ઓર્ડીનેટર કેયુર શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

સોશિયલ મીડિયાની ટિમ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા વિચારણા અને કોંગ્રેસ કઈ રીતે આગળ વધે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી, આ કાર્યક્રમમાં વિપક્ષ નેતા અમી રાવત, સિનિયર કોર્પોરેટર ચંદ્રકાન્ત ભથ્થું, પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત કોર્પોરેટર અને આગેવાનો ઉપસ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ પ્રચાર પ્રસારને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાતના પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ગુજરાતની દીકરીનો કીર્તિરથ.

ProudOfGujarat

બોટાદ ઉમા પાર્ક-૨ દોઢ મહિનાથી પાણી નહિ અપાતા રહિશોમા રોશ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ અને જુનીજરસાડ વચ્ચે માધુમતિ ખાડી પર પુલ બનાવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!