Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી જૂની પેન્શન યોજના શરૂ કરવા પાઠવ્યું આવેદનપત્ર.

Share

કરજણમાં ડો. ભીમ રાવ આંબેડકરની 131 મી જન્મ જયંતિ નિમિતે વડોદરા જિલ્લા સંયુક્ત કર્મચારી મોર્ચાએ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર વિધિ કરી ભારે સુત્રોચાર કર્યા હતા.

વડોદરા જિલ્લાના શિક્ષકોની માંગ એ છે કે સાતમા પગાર પંચના બાકી ભથ્થા તરત આપવા તથા ફિક્સ પગાર નાબૂદ કરી પુરા પગારથી ભરતી કરવી, તમામ કેડરના કર્મચારીઓને સળંગ સર્વિસનો લાભ આપવાની માંગ સાથે કરજણ તાલુકાના શિક્ષકોએ કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં અલ્પેશ ભાઈ (મંત્રી ), પઢીયાર પુનમભાઈ (પ્રમુખ ), રામી પ્રિતેશ ભાઈ (સ. મંત્રી ) સાથે કરજણ તાલુકાના તમામ શિક્ષકો જોડાયા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રખડતા ઢોર ઢાકરનો અડ્ડો એટલે લીંબડી સિવિલ હોસ્પિટલ

ProudOfGujarat

નડીયાદ : પતિ સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ માટે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!