Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

Share

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૦ મા જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના અકોટા સ્થિત અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજમાન આચાર્ય રત્નસુંદર સુરિશ્વરજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

આચાર્ય રત્નસુંદર સુરિશ્વરજી મહારાજે વાસક્ષેપ કરી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આશીર્વચન પાઠવ્યા હતા. ગુજરાતના જન જનના કલ્યાણ માટે મુખ્યમંત્રી બમણી શક્તિથી કામ કરે તેવી મંગલકામના આચાર્યએ વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી…

ProudOfGujarat

સાંસદ મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખી નર્મદા જિલ્લાનાં વેન્ટિલેટર અને સ્ટાફને વહેલી તકે પરત કરવાની માંગણી કરી.

ProudOfGujarat

ભરૂચ ને. હા. નં.48 પરથી ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ. સી. બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!