Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : લોક રક્ષકની પરીક્ષામાં કેન્દ્ર બદલાતા વિદ્યાર્થીઓની મદદ કરતી હરણી પોલીસની ટીમ.

Share

વડોદરા ખાતે આજે લોકરક્ષકની પરીક્ષાઓ યોજાઇ હતી જેમાં એકાએક કેન્દ્ર બદલાતાં પરીક્ષાર્થીઓને હરણી પોલીસની ટીમે પરીક્ષાર્થીઓને સમયસર અન્ય કેન્દ્ર પર પહોંચાડ્યા હતા.

આજે લોક રક્ષક દળની લેખિત પરીક્ષા હોય જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરીક્ષા કેન્દ્ર જય અંબે સ્કૂલના બદલે અમિત નગર બિલ્ડીંગ ખાતે બદલાયેલ હોય જેમાં નવું કેન્દ્ર પરીક્ષાના સ્થળથી દૂર હોય આથી તમામ પરીક્ષાર્થીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે વડોદરા પોલીસ કમિશનર તથા જોન ચારના પન્ના મોમાયા દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સથી બસ મેળવી હરણી પોલીસની શી ટીમ દ્વારા સ્ટાફના સહયોગથી નવા બિલ્ડિંગ એ પરીક્ષાર્થીઓને પહોંચાડી હરણી પોલીસ એ સરાહનીય કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે જમવા બાબતે ઝગડો થતા પિતાની ઈંટ મારી પુત્રએ હત્યા કરી.

ProudOfGujarat

SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ અને નેત્રંગ તાલુકાના સરપંચનુ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!